Home » gujarati » Ukhana Puzzles with Answer

Ukhana Puzzles with Answer

Hello Gujarai Ukahani Fans
We getting number of request to share more and more Ukhana Puzzles in Gujarati Language Bhasha and we are going to add one more new collection of latest Best Gujrati Ukhana Puzzles on avanvu entertainment collection. Let’s read it Enjoy and yeah Dont forgot to share it with others.

૧ નાનથી મોટો થાઉં, મોટેથી નાનો થાઉં
દિવસે દિવસે મોટો થાઉં, દિવસે દિવસે નાનો થાઉં.

૨ રાતમા રહું છું પણ દિવસ રહેતો નથી
દીવો કરો તો, દિવા ની નીચે સતાઈ જાવ છું
પણ દિવા ની ઉપર રહેતો નથી

3 રાઇ દેવામાં રાણી છું ફળ દેવામાં માહિર છું
ફળ રૂપે તો કોઈ ને નહીં ગમતી પણ
મારુ ધ્યાન ના રાખે તો જીવ એનો લેતી…

૪ લાગે માળો મુજનો સુંદર
જાણે બનાવ્યું લટકતું દર
વખાણે સૌ મુજની કારીગરી
ના ઓળખ્યા મને ? અમે કોણ

1. કાગડો 2. ઉંદર 3. જીભ ૪. સુગરી

We will add more Gujarai ukhana collection here so keep your visit continue and enjoy Ukahan Mohavare in your mother language Gujarati 🙂

Must share by click on Facebook, Google Plus, Twitter etc icon and appreciate us.

Black Friday Free Wordpress Website Blog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

*