Home » Shayari » તમારી યાદમાં મારી આ આંખો…

તમારી યાદમાં મારી આ આંખો…

તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે ,
આજ પણ તમારી યાદમાં મારી આ આંખો જાગે છે ,
તમને મળવાની દિલમાં તમ્મના છે ,
પણ શું કરું ?………………………
અમારા નસીબ તો જુઓ એ ક્યાં જાગે છે

તારી આંખો માં મારું મુખડું રમે ..
મારી આંખો માં તારું અલ્લાહ્દ્પાનું રમે ..
તમે એમ કે તારા પ્રેમ માં થાકી ને હું હારી જઈશ ..
પણ નારે ગાંડી ..
હાર્યો જુગારી તો બમણું રમે …

50% off on responsive Website

One comment

  1. ના શોધ મને છાનુંમાનું
    તારી આંખ માં જ મારા પ્રેમ નું સરનામું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

*