Home » Shayari » Gujarati malya nahi Shayari

Gujarati malya nahi Shayari

સરકી ગયેલ જલ સમાં પાછાં વળ્યાં નહીં !
મળતાં મળી ગયાં પછી કો’ દી’ મળ્યાં નહીં !

Pachi pacha malya nhi Shayari

Manzilo Ki Khabar Nahi

Sarki Gayel Jal Sama pacha valya nahi !
Malta Mali gya pachi koi di malya nhi !

રહી રહી ને દિલ ને દર્દ સતાવે તો શું કરૂ?
હરદમ જો તેની યાદ રડાવી તો શું કરૂ?
ખબર મળ્યા હતા કે થશે મુલાકાત સ્વપ્ના માં
પણ રાતભર જો ઊંઘ ના આવે તો શું કરૂ?

પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ છે
સ્વપ્નો ને નવી દિશા મળી એ બહુ છે
પ્રેમ પૂરો થયો કે અધુરો રાય્હો વાત એ નથી
પ્રેમ કરવાનો અવસર મળ્યો એ બહુ છે…..

ચોરીને દિલ મારૂ, તમે શરમાઓ છો શા માટે
રાખવું હોય તો રાખો, હવે ઘબરાઓ છો શા માટે
જમાના ની શરમ કાજે, ભલે નીછું જુઓ છો પણ
કરીને કાર્ય નિજ હાથે , હવે પસ્તઉં છો શા માટે

ઉતરી ગયી છે એ નઝર થી હૃદય સુધી,
પહોંચી ગઈ છે વાત હવે તો પ્રણય સુધી,
આ ઇન્તેઝાર ની મજા એટલી ગમી,
કે જોસુ અમે તો રાહ એમની જન્મો જન્મ સુધી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

*

Shares