Home » Shayari » most beautiful lines in gujarati

most beautiful lines in gujarati

જાત ઝાકળની પણ કેવી ખુમારી હોય છે
કે પુષ્પ જેવા પુષ્પ પર મારી સવારી હોય છે.

હું છું તારા પ્રેમ માં, તું છે મારા પ્રેમ માં
ક્યાંક એવું તો નથી ને, કે આપને બંને છીએ વહેમ માં

morning_rose____by_kokoszkaa-d55b0ls

મારી ગઝલ છે નીચે પડેલા ગુલાબમાં;
લાખો મિલનની તકો છે હજી પણ હિસાબ માં.

વીજળીના ઝબકાર માં સુની, પ્રીત ની પરમ વાણી;
આભ આખો થયું ઝાલ્હાલા ને, પૃથ્વી થઇ પાણી પાણી.

સપના પાછલી રાત ના, કડી સાચા પડતા નથી
જેને ચાહિયે છીએ જીવેનમાં, તેજ કડી મળતા નથી

અદ્રશ્ય રહી ને મારા રુદન માં હતા તમે,
સામે મળ્યા તો આવી ગયા મારા સ્મિત માં તમે.

ફૂલ ને ખુશ્બુ મળે , નાવ ને સાગર મળે ;
આપ જો આવો તો મારા દિલ ને દિલબર મળે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*